Read Time:30 Second
તા 6/11/25 ગુરુવારના રોજ ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મંદિર નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
પંડિત શ્રીરામ શર્મા આચાર્યના જીવનરેવિચારો રજૂ કરવામા આવ્યા હતા. ઉપરાંત 9 કુંડી ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.લગભગ અઢીસો ભક્તોએ આ યજ્ઞમા આહૂતિ આપવાનો લાભ લીધો હતો.

