અશોકભાઈ મણિલાલ રાણા (ચેવડાવાલા) ગુજરાત (પ્રદેશ) બીજેપી ઓબીસી મોરચાનાં કારોબારી સભ્ય તથા સોનગઢ રાણા સમાજનાં પ્રમુખશ્રીમોબાઇલ નંબર 7878047332

Worldwide Views: 399
1 0

Read Time:1 Minute, 22 Second
અશોકભાઈ મણિલાલ રાણા
( ચેવડાવાલા )ગુજરાત (પ્રદેશ) બીજેપી ઓબીસી મોરચાનાં કારોબારી સભ્ય તથા સોનગઢ રાણા સમાજનાં પ્રમુખશ્રી મોબાઇલ નંબર 7878047332.

અશોકભાઈ મણિલાલ રાણા
( ચેવડાવાળા )
સોનગઢ જિ . તાપી
મોબાઇલ નંબર :- 7878047332

 હું સને 1889 માં સુરત             આર. ટી . ઓ કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી .ત્યારબાદ સને 1990 માં  સોનગઢ નગરપાલીકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવીને  સને 2020 માં રિટાયડ થયો . છેલ્લા  (8) વર્ષ થી સોનગઢ શહેર રાણા સમાજનાં પ્રમુખ તરીકે હાલ કાર્યરત છું. ત્યારપછી તાપી જિલ્લા બીજેપી ઓબીસી મોરચાનાં મહામંત્રી તરીકે કામગીરી કરી . હાલ ગુજરાત ( પ્રદેશ ) બીજેપી ઓબીસી મોરચાનાં કારોબારી સભ્ય તરીકે કામગીરી કરી રહ્યો છું આર એસ.એસ સંઘ સાથે જોડાયેલ છું અખિલ ભારત રાણા સમાજનો કારોબારી સભ્ય તરીકે કાર્યરત  છુ.

તાપી જિલ્લાનાં (ઉચ્છલ) મંડલનો ઓબીસી મોરચાનો પ્રભારી તરીકે કામગીરી કરી રહ્યો છું .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અશોકભાઈ મણિલાલ રાણા (ચેવડાવાલા) ગુજરાત (પ્રદેશ) બીજેપી ઓબીસી મોરચાનાં કારોબારી સભ્ય તથા સોનગઢ રાણા સમાજનાં પ્રમુખશ્રીમોબાઇલ નંબર 7878047332

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *