મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન નારણપુરાસાર્વજનિક ટ્રસ્ટ,માનવઅધિકારસુરક્ષાસંઘ,સુમંગલમ્ સેવા ટ્રસ્ટ, જનસેવા ટ્રસ્ટના સહયોગથી સીમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે રોગોનું નિદાન તા.૨-૧-૨૦૨૨ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૩૦ દરમ્યાન સંસ્કાર ભવન હોલ નારણપુરા ગામ, અમદાવાદ ખાતે કરાયું હતું જેનો નિ:શુલ્ક તપાસનો ૧૭૦ જેટલા લાભાર્થીઓએ આર.બી.એસ,બી.પી,બી.એમ.આઈ,ઈ.સી.જી.,પી.એફટી, ડૉક્ટર કન્સલટેશની તેમજ જનરલ ફીજીશીયન દ્વારા તપાસનો લાભ લીધો હતો આ જન સેવાના કાર્યને સફળ બનાવવાં ઉપરોક્ત સંસ્થાના હોદ્દેદારો,યુવાન સ્વયં સેવક મિત્રો, અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના ડે.મેયર શ્રીમતિ ગીતાબેન,નારણપુરા વોર્ડના કોર્પોરેટરો, સીમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની પ્રેરક પ્રોત્સાહન હાજરી અને સહયોગથી સંપન્ન થયો હતો.
મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન નારણપુરાસાર્વજનિક ટ્રસ્ટ,માનવઅધિકારસુરક્ષાસંઘ,સુમંગલમ્ સેવા ટ્રસ્ટ, જનસેવા ટ્રસ્ટના સહયોગથી સીમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે રોગોનું નિદાન તા.૨-૧-૨૦૨૨ રવિવારે
Worldwide Views: 824

Read Time:1 Minute, 18 Second