શ્રીસરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તા.૩૧-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાન

Worldwide Views: 573
0 0

Read Time:57 Second

શ્રીસરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તા.૩૧-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાન રક્તદાન શિબિર અમદાવાદ રૅડ ક્રોસ અને સર્વ રોગ નિદાન શિબિર શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અસારવાના સહયોગથી યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા- લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ અને સુખડીયા ગરબડદાસ બાપુજીના સંયુક્ત ઉપક્રમે નારણપુરા ખાતે વિજય નગર રોડ, નંદુપ્રસાદ મહાદેવીયા સોસાયટી, તપોવન વિદ્યાલય સામે, સંઘવી સ્કૂલ પાસે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌ કોઈ નાગરિકોને પઘારવા નિમંત્રણ છે. 🌹🙏

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શ્રીસરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તા.૩૧-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *