Read Time:39 Second
૭, મિત્ર મિલન સોસાયટી મીરામ્બિકારોડ નારણપુરા તા.૭-૧૦- ૨૦૨૧ બપોર ૩-૦૦ થી ૫-૦૦ ગુરુવાર ગાયત્રી ચાલીસા પાઠનું સમૂહમાં અનુષ્ઠાન ગાયત્રી પરિવાર નારણપુરા બહેનો દ્વારા નવરાત્રી દરમિયાન થશે અને તા. ૧૭-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૮-૦૦ વાગે પૂર્ણાહૂતિ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા સંપન્ન થશે સિંદૂર પાર્ટી પ્લોટમાં, પ્રગતિ નગર નારણપુરા. સંપર્ક માહિતી કનુભાઈ પટેલ ૯૩૨૭૧૦૨૨૦૭

