Gayatri Parivar Naranpura, Shree Patidar Parivar Mahila Vikas, Lions Club of Ahmedabad Jodhpur Hill Sanvedna. Gayatri Deep Yagya

Worldwide Views: 416
2 0

Read Time:2 Minute, 51 Second

તા.૫-૬-૨૦૨૫ ગુરુવાર સાંજે ૪-૩૦ થી ૬-૩૦ દરમ્યાન ગાયત્રી જ્યંતિ-ગંગાદશેરા,અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથીએ ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજન તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બીલીના છોડ વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓ માટે નવા વર્ષમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભે વિદ્યારંભ સંસ્કાર-સરસ્વતી-યંત્ર પૂજન,સત્ સંકલ્પ,ગાયત્રી ચાલીસા શ્રી પ્રવીણભાઈ પટેલ સંગીત વૃંદ દ્વારા અને સંંચાાલન શ્રીજિગીશાબેન-મીરામ્બિકા સ્કૂલ કેમ્પર્સ,શ્રીકનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન ગિરીશ પટેલ તથા ગાયત્રી પરિવારના પરિજનો,લાયન્સ ક્લબ સંંવેેદના,જોધપુર હિલ તથા પાટીદાર પરિવાર મહિલા વિકાસની બહેનોની મોટી સંખ્યાની હાજરીમાં મીરામ્બિકા કેમ્પસ,મીરામ્બિકા રોડ,નારણપુરા ખાતે યોજાયું હતું ગાયત્રીમંત્રલેખન, ગાયત્રીચાલીસા,સત્ સંકલ્પ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

તા.૫-૬-૨૦૨૫ ગુરુવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ દરમ્યાન ગાયત્રી જ્યંતિ-ગંગાદશેરા,અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથીએ ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજન તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓ માટે નવા વર્ષમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભે વિદ્યારંભ સંસ્કાર-સરસ્વતી પૂજનનું આયોજન-સંચાલન શ્રીજિગીશાબેન દ્વારા મીરામ્બિકા સ્કૂલ કેમ્પર્સ,મીરામ્બિકા રોડ,નારણપુરા ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા-શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ-લાયન્સ કલબ ઓફ અમદાવાદ સંવેદના-જોધપુરહીલના સહયોગ સહકારમાં યોજવામાં આવ્યું છે.પૂજન માટે પેન-નોટબુક વિદ્યાર્થી-વાલીઓએ લઈ આવવા વિનંતિ 🌹🙏

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Gayatri Parivar Naranpura, Shree Patidar Parivar Mahila Vikas,  Lions Club of Ahmedabad Jodhpur Hill Sanvedna. Gayatri Deep Yagya

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *