શ્રીમદ્ ભાગવત કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ.૧૦-૧-૨૦૨૬ શિવ વિવાહમાં ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોનો જોડાઈ સહયોગ સહકાર

શ્રીમદ્ ભાગવત કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ.૧૦-૧-૨૦૨૬ શિવ વિવાહમાં ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોનો જોડાઈ સહયોગ સહકાર
Worldwide Views: 257
0 0

Read Time:57 Second

તા.૧૦-૧-૨૦૨૬ સાંજના સમયે શ્રીમદ્ દેવી ભાગવત કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધનુર્માસમાં કથાનું આયોજન નવાવાડજ,શ્રીગુર્જર સુથાર સમાજ વાડી,શ્રીનાથ બસ ડેપો સામે કરેેલ છે જેમાં આજના શિવ વિવાહના મંગલ પ્રસંગમાં ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોએ ઉત્સાહ પૂર્વકભક્તિમય વાતાવરણમાં જોડાઈ સહયોગ સહકાર આપ્યો હતો સમગ્ર કથામૃૃત કાર્યક્રમનું રસપાન સંગીતમય વાતાવરણમાં વ્યાસપીઠે બીરાજમાન શાસ્ત્રી શ્રીભાવેશભાઈ વ્યાસ કરાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શ્રીમદ્ ભાગવત કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ.૧૦-૧-૨૦૨૬ શિવ વિવાહમાં ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોનો જોડાઈ સહયોગ સહકાર

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *