તા.૨૪-૧-૨૦૨૬ સવારે ૧૦થી૧ દરમ્યાન મનોદિવ્યાંગ બાળકો માટે આઉટડોર રમોત્સવ કાર્યક્રમનું ગણપતિ સિદ્ધિવિનાયક મંદિર,અખબાર નગર,નવાવાડજ ખાતે લાયન્સ ક્લબ ફોર્ટ-પટેલમગનભાઈ ફૂલાભાઈ કાવીઠા ચેરીટેબલ ટ્રસ્ટ-સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સૌજન્યથી ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા મંત્રોચ્ચાર પૂર્વક દિપ પ્રાગ્ટય કરી કરવામાં આવ્યું

Worldwide Views: 161
0 0

Read Time:1 Minute, 49 Second

તા.૨૪-૧-૨૦૨૬ શનિવાર સવારે 10 થી 1:00 વાગ્યા દરમ્યાન લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ-ડિસ્ટ્રિક્ટ 3232b3 દ્વારા આયોજિત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને પટેલ મગનભાઈ ફૂલાભાઈ કાવીઠા ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી મનોદિવ્યાંગ બાળકો માટે આઉટડોર રમોત્સવનું આયોજન ગણપતિ સિદ્ધિવિનાયક મંદિર,અખબાર નગર,નવાવાડજ ખાતે કરવામાં આવ્યું હતુ.ગાયત્રી પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં મનોદિવ્યાંગ દરેક બાળકોને આશ્વાસન ઇનામ તથા વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા રમોત્સવના અંતે દરેક દિવ્યાંગ બાળકોને અને તેમના વાલીઓ,આમંત્રિતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના પ્રેસિડેન્ટ પરાગ શાહ,
સેક્રેટરી વિનોદ પટેલ,
તથા લાયન બેલાબેન પરીખ હાજર રહ્યા તેમજ મુખ્ય મહેમાન પદે શ્રી સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી ખેતારામ પુરોહિત, ગાયત્રી પરિવારના શ્રી કનુભાઈ પટેલ,લાયન્સ ક્લબના ગીરીશભાઈ પટેલ હાજર રહ્યા હતા.સુંદર વાતાવરણમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહિત થઈ આનંદવિભોર બની રમોત્સવની મોજ મસ્તી માણી ખૂબ ખુશ થયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

તા.૨૪-૧-૨૦૨૬ સવારે ૧૦થી૧ દરમ્યાન મનોદિવ્યાંગ બાળકો માટે આઉટડોર રમોત્સવ કાર્યક્રમનું ગણપતિ સિદ્ધિવિનાયક મંદિર,અખબાર નગર,નવાવાડજ ખાતે લાયન્સ ક્લબ ફોર્ટ-પટેલમગનભાઈ ફૂલાભાઈ કાવીઠા ચેરીટેબલ ટ્રસ્ટ-સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સૌજન્યથી ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા મંત્રોચ્ચાર પૂર્વક દિપ પ્રાગ્ટય કરી કરવામાં આવ્યું

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *