રુંગટા વિદ્યાભવન અને સંસ્કૃતિ સેવા સાક્ષરતા દ્વારા વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે કાર્યક્રમાં સાક્ષરતા ક્ષેત્રે પ્રેરણારૂપ કાર્ય કરનાર કાંતિભાઈ રાણા તેમજ સહયોગીઓ નું વિષેષ સન્માન કાયૅ માં સહભાગી થવાનો અવસર મળ્યો.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા માનવ સાંકળ બનાવી “હ્યુમન ચેઇન ઓન સર્કલ” સાક્ષરતા, શિક્ષણ અને “સાક્ષર સમાજ સશક્ત સમાજ” જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો.