જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ

Worldwide Views: 148
0 0

Read Time:30 Second

જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણમાં સ્થિત દાલ લેકમાં  મોટી દુર્ઘટના ઘટી છે. શુક્રવારે સાંજે ખરાબ હવામાન અને ભારે પવનના કારણે દાલ સરોવરમાં સવાર એક શિકારા અચાનક ડૂબી ગઈ હતી. જેમાં સવાર પ્રવાસીઓ બચાવ માટે બૂમો પાડી રહ્યા હતાં. પાણીમાં વહેણ વધુ હોવાથી શિકારા પલટી ગઈ હોવાની આશંકા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *