નમસ્તે રાણા જ્ઞાતિ બંધુ,
આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓના માતાપિતા વચ્ચે (૨૧ વર્ષથી વધુ). B 2 B ટેબલ ટોક / બેઠક ખુરશી. (ટાઈમ સ્લોટ: ૧૫ મિનિટ, ફક્ત ૧ વખત)
કૃપા કરીને નોંધ લો,…
ગુજરાત ના બધા શહેરો અને ગામડાઓમાંથી, અમે રાણા જ્ઞાતિ બંધુઓ અને દેશ વિદેશમાં રહેતા જ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ.
બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૧૦૦ પ્રતિ જ્ઞાતિ બંધુ.(ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય ૧૦૦ થી ઓછા સભ્યોની નોંધણી હસે તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૧૦૦) રહેશે. બેઠક વડોદરા (ગુજરાત રાજ્યનુ મધ્ય શહેર) માં ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે. (૧૦૦ થી વધુ સભ્યો ની નોંધણી થસે ત્યાર પછી જ હોટેલ બુક કરવા માં આવશે)
———–👇——–
મીટિંગ તારીખ: ૦૯.૦૮.૨૦૨૬.
મીટિંગ સમય: બપોરે ૧.૦૦ થી ૩.૦૦ વાગ્યા સુધી.
મીટિંગ સ્થળ: હોટેલ સેરા (સેરોફિના બેન્ક્વેટ હોલ), GSRTC સેન્ટ્રલ ST બસ ડેપો અને વડોદરા રેલ્વે સ્ટેશનથી 500 મીટર દૂર, વડોદરા, ગુજરાત રાજ્ય, ભારત.
ગુગલ મેપ લોકેશન ☝️
Meeting Date:09.08.2026.
Meeting Time: 1.00 to 3.00 PM.
Meeting Place: Hotel SERA (Serophina Banquet Hall), 500 Mtrs from GSRTC Central ST Bus Depo & Vadodara Railway Station, Vadodara, Gujarat State, INDIA.
https://maps.app.goo.gl/SdD4DBSu19LjuPE66?g_st=aw
Google Map Location ☝️
કૃપા કરીને નોંધ લો,
- કોઈપણ જ્ઞાતિ બંધુ (ભાઈ અને બહેન) સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૦૪.૦૮.૨૦૨૬ સાંજે ૧૦ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે. (પ્રવેશ: ઉમેદવાર સાથે વધુમાં વધુ ૩ વ્યક્તિઓ).
- વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે.
- રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
- જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
- સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
- હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
7. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા).
કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…
- ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
- વાહનો અને સામાનની સુરક્ષાની જવાબદારી માલિકની રહેશે.
- મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.
આભાર.
અનિલકુમાર અશોકકુમાર રાણા અમદાવાદ.
વોટ્સએપ ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪ (ફોન કરવાનો સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૦.૦૦ IST).(91-9998015714). Calling Time: 10.00 to 22.00 IST)
* નોંધ: આ સંમેલનમાં, બધા જ્ઞાતિ બંધુઓ સમાન છે, એટલે કે, કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી. રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન તારીખ ૯ મી ઓગસ્ટ 2026.”
નમસ્તે રાણા જ્ઞાતિ બંધુ,
આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓના માતાપિતા વચ્ચે (૨૧ વર્ષથી વધુ). B 2 B ટેબલ ટોક / બેઠક ખુરશી. (ટાઈમ સ્લોટ: ૧૫ મિનિટ, ફક્ત ૧ વખત)
કૃપા કરીને નોંધ લો,…
ગુજરાત ના બધા શહેરો અને ગામડાઓમાંથી, અમે રાણા જ્ઞાતિ બંધુઓ અને દેશ વિદેશમાં રહેતા જ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ.
બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૧૦૦ પ્રતિ જ્ઞાતિ બંધુ.(ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય અથવા ૧૦૦ થી ઓછા સભ્યોની નોંધણી હસે તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૧૦૦) રહેશે. બેઠક વડોદરા (ગુજરાત રાજ્યનુ મધ્ય શહેર) માં ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે. (૧૦૦ થી વધુ સભ્યો ની નોંધણી થસે ત્યાર પછી જ હોટેલ બુક કરવા માં આવશે)
———–👇——–
મીટિંગ તારીખ: ૦૯.૦૮.૨૦૨૬.
મીટિંગ સમય: બપોરે ૧.૦૦ થી ૩.૦૦ વાગ્યા સુધી.
મીટિંગ સ્થળ: હોટેલ સેરા (સેરોફિના બેન્ક્વેટ હોલ), GSRTC સેન્ટ્રલ ST બસ ડેપો અને વડોદરા રેલ્વે સ્ટેશનથી 500 મીટર દૂર, વડોદરા, ગુજરાત રાજ્ય, ભારત.
ગુગલ મેપ લોકેશન ☝️
Meeting Date:09.08.2026.
Meeting Time: 1.00 to 3.00 PM.
Meeting Place: Hotel SERA (Serophina Banquet Hall), 500 Mtrs from GSRTC Central ST Bus Depo & Vadodara Railway Station, Vadodara, Gujarat State, INDIA.
https://maps.app.goo.gl/SdD4DBSu19LjuPE66?g_st=aw
Google Map Location ☝️
કૃપા કરીને નોંધ લો,
- કોઈપણ જ્ઞાતિ બંધુ (ભાઈ અને બહેન) સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૦૪.૦૮.૨૦૨૬ સાંજે ૧૦ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે. (પ્રવેશ: ઉમેદવાર સાથે વધુમાં વધુ ૩ વ્યક્તિઓ).
- વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે.
- રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
- જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
- સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
- હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
7. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા).
કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…
- ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
- વાહનો અને સામાનની સુરક્ષાની જવાબદારી માલિકની રહેશે.
- મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.
આભાર.
અનિલકુમાર અશોકકુમાર રાણા અમદાવાદ.
વોટ્સએપ ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪ (ફોન કરવાનો સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૦.૦૦ IST).(91-9998015714). Calling Time: 10.00 to 22.00 IST)
- નોંધ: આ સંમેલનમાં, બધા જ્ઞાતિ બંધુઓ સમાન છે, એટલે કે, કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી.