દશેરા વિજ્યા દશમીના પવિત્ર દિવસે તા.૨-૧૦-૨૦૨૫ સવારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજહરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા આસો નવરાત્રિ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે સમૂહમાં ગાયત્રી યજ્ઞ કાર્ય શ્રીપ્રવીણભાઈ પટેલ અને બહેનો દ્વારા SBI ઓફિસર સોસાયટી,નવા વાડજ ખાતે સંપન્ન થયું જેમાં લોક કલ્યાણાર્થે તેમજ પર્યાવરણ શુદ્ધિકરણ માટે ઔષધિ યુક્ત આહુતિઓ શ્રધ્ધાપૂર્વક સમર્પિત કરવા અનુષ્ઠાન કરનારા મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સદસ્યો તથા બહેનો હાજર રહ્યા હતા.