Read Time:1 Minute, 0 Second
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
જમ્મુ-કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓએ ધર્મ પુછી નિર્દોષ પ્રવાસીઓ ઉપર અંધાધુંધ ગોળીબાર કરીને ને હત્યા કરી મારી નાખવામાં આવેલ તે સમાચાર સાભળી ને રાણા સમાજના તથા હિન્દુ ધર્મ ને ઘણુજ દુ:ખ થયેલ છે
આતંકવાદી હુમલા મા જીવ ગુમાવનાર નિર્દોષ નાગરીકોને શ્રી નડિયાદ રાણા પરીવાર સમાજ કમીટી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ
શ્રધ્ધાંજલી કાર્યક્રમ દરેક જ્ઞાતિ બંધુઓ એ હાજર રહેવા નમ્ર વિનંતી
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ :- તા. ૨૭/૪/૨૦૨૫ ને રવિવારે
સમય સાંજે ૭/૩૦ કલાકે
સ્થળ :- સલુણ બજાર. રાણા ચોક. ( ગણેશ ચોક). નડિયાદ
