24 ગામ રાણા સમાજ. વિદ્યાર્થિ સન્માન સમારોહ 24.05.2026. 24 Gam Rana Samaj Vidhyarthi Sanman Samaroh

Worldwide Views: 32
0 0

Read Time:2 Minute, 32 Second

24 ગામ રાણા સમાજ. વિદ્યાર્થિ સન્માન સમારોહ 24.05.2026. 📢 *ખુશખબર…….. ખુશખબર……* 📢

👉શ્રી 24 ગામ રાણા સમાજના તમામ શિક્ષિત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તથા વાલીઓને જાણ કરતાં આનંદ થાય છે કે માં નર્મદાના પવિત્ર કિનારે, માં નર્મદાના સાનિધ્યમાં સિનોર મુકામે, *તા. 24-05-2026 (રવિવાર) ના* રોજ વર્ષ 2026 દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ અને ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તથા ટ્રોફી એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
*આ કાર્યક્રમ માં ઇનામ વિતરણ ફક્ત અને ફક્ત ધોરણ ૫ થી લઈને ધોરણ ૧૨ સુધી ના વિદ્યાર્થીઓ માટે રહેશે. જેની ખાસ નોંધ લેવી*
.
*જેનો સમય નીચે મુજબ છે*👇👇👇👇👇👇👇
⏰ સવારે 10:00 કલાકે શરૂ થશે
*સ્થળ*….. રાણા સમાજની પરિશ્રમ વાડી.. સિનોર

🌷આ ગૌરવશાળી કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ માતા-પિતાને નમ્ર વિનંતી છે કે આપના દીકરા-દીકરીના રીઝલ્ટનો સ્પષ્ટ (HD) ફોટોગ્રાફ તૈયાર કરીને, નીચે દર્શાવેલ 24 ગામ પ્રમાણે નિયુક્ત પ્રતિનિધિઓને મોકલી આપશો. સાથે સાથે આપનો મોબાઈલ નંબર અવશ્ય લખશો જેથી કાર્યક્રમ માટે આપને આમંત્રિત કરી શકાય.

* *👉રીઝલ્ટ મોકલવાની અંતિમ* *તારીખ:*17-05-2026👈*


🌷આ તારીખ પછી મોકલવામાં આવેલા રીઝલ્ટ માન્ય ગણાશે નહીં, તેથી સમયમર્યાદાનું ખાસ ધ્યાન રાખશો.
🌷*કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે*.
👉ચાલો, આપણે સૌ મળીને આપણા તેજસ્વી તારલાઓનું સન્માન કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા બનીએ.

🙏 *આપનો સહકાર અમૂલ્ય છે* 🙏

                      ✍️
      *શ્રી 24 ગામ રાણા સમાજ*
🌷*પ્રમુખશ્રી…. શ્રી સુનિલભાઈ રાણા*
🌷*મહિલા પ્રમુખશ્રી…. શ્રીમતી મનીષાબેન રાણા*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

24 ગામ રાણા સમાજ. વિદ્યાર્થિ સન્માન સમારોહ 24.05.2026. 24 Gam Rana Samaj Vidhyarthi Sanman Samaroh

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *