તા.૨૮-૫-૨૦૨૫ બુધવાર બપોરે ૩-૦૦ નારણપુરા ખાતે જીવન સંધ્યા વૃધ્ધાશ્રમાં નિવાસ કરતા બા-બાપુજી માટે શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા સત્યનારાયણ કથાનું રસપાન સંગીતમય વાતાવરણમાં

Worldwide Views: 211
0 0

Read Time:1 Minute, 16 Second

તા.૨૮-૫-૨૦૨૫ બુધવાર બપોરે ૩-૦૦ નારણપુરા ખાતે જીવન સંધ્યા વૃધ્ધાશ્રમાં નિવાસ કરતા બા-બાપુજી માટે શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા સત્યનારાયણ કથાનું રસપાન સંગીતમય વાતાવરણમાં સુમધુર વાણીમાં ગીત-ભજન-આરતી દ્વારા કરવામાં આવ્યું. તથા પ્રસાદ તેમજ દરેક બા-બાપુજીને યજમાન લા.હરગોવિંદસિંહ રાજપૂત તરફથી મંત્ર યંત્ર ભેટ સાથે ગાયત્રી પરિવાર નારણપુરા- લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ-જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના સહયોગ સહકારમાં આયોજન કરવામાં આવ્યું.

આ સેવા કાર્યક્રમનું આયોજન
લાયન વિનોદ પટેલ, પબ્લિક રિલેશન ઓફિસર. મુખ્ય મહેમાન લાયન ડિમ્પલ શાહ, ટ્રસ્ટી જીવન સંધ્યા ઘરડાઘર દ્વારા કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલ, લાયન્સ ક્લબના ગીરીશભાઈ પટેલ હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

તા.૨૮-૫-૨૦૨૫ બુધવાર બપોરે ૩-૦૦ નારણપુરા ખાતે જીવન સંધ્યા વૃધ્ધાશ્રમાં નિવાસ કરતા બા-બાપુજી માટે શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા સત્યનારાયણ કથાનું રસપાન સંગીતમય વાતાવરણમાં

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *