તા 6/11/25 ગુરુવારના રોજ ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મંદિર નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પંડિત શ્રીરામ શર્મા આચાર્યના જીવનરેવિચારો રજૂ કરવામા આવ્યા હતા. ઉપરાંત 9 કુંડી ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.લગભગ અઢીસો ભક્તોએ આ યજ્ઞમા આહૂતિ આપવાનો લાભ લીધો હતો.
દશેરા વિજ્યા દશમીના પવિત્ર દિવસે તા.૨-૧૦-૨૦૨૫ સવારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજહરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા આસો નવરાત્રિ…