તા.૩-૮-૨૦૨૧ ગાયત્રી પરિવાર નારણપુરા લાયન્સ કલબ જોધપુર હીલ, સંવેદના દ્વારા સ્મિત ચાઈલ્ડ ઍજ્કેશન સંસ્થાના મેન્ટલી રીટાયર્ડ બાળકોની ખુશાલી વચ્ચે ગાયત્રી પરિવાર- લાયન્સ દંપતિનો લગ્ન દિવસ ઉજવાયો હતો

Worldwide Views: 618
0 0

Read Time:1 Minute, 10 Second

તા.૩-૮-૨૦૨૧ સવારે ૧૧-૦૦ વાગે ભારતીય સંસ્કૃતિના સંસ્કારોની પરંપરા મુજબ લગ્ન તિથીની અનોખી ઉજવણી ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ કલબ જોધપુર હીલ, સંવેદનાના સભ્યો મિત્રોની હાજરી- સહયોગથી સ્મિત ચાઈલ્ડ ઍજ્કેશન સંસ્થાના મેન્ટલી રીટાયર્ડ બાળકોની ખુશાલી વચ્ચે ગાયત્રી પરિવાર અને લાયન્સ દંપતિ દક્ષાબેન- ગીરીશભાઈ પટેલનો ૩૦મો લગ્ન દિવસ ઉજવાયો જેમાં સંસ્થાના બાળકો- વિદ્યાર્થીઓને ભોજન, ફૂલ સ્કેપ નોટબુક, મંત્ર લેખન નોટબુક,પેન, માસ્ક, સેનેટરાઇઝ,નાસ્તા પેકેટનું નિ: શુલ્ક વિતરણ તેમજ સંસ્થાને પંખો, ટ્યુબ લાઈટ,ઑઈલ પેઈન્ટ કલર વિગેરેની સહાય કરવામાં આવી હતી અને સાંજે ગાયત્રી દિપયજ્ઞનુ આયોજન કરાયું છે તેમ કનુભાઈ પટેલે જણાવ્યું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

તા.૩-૮-૨૦૨૧ ગાયત્રી પરિવાર નારણપુરા લાયન્સ કલબ જોધપુર હીલ, સંવેદના દ્વારા સ્મિત ચાઈલ્ડ ઍજ્કેશન સંસ્થાના મેન્ટલી રીટાયર્ડ બાળકોની ખુશાલી વચ્ચે ગાયત્રી પરિવાર- લાયન્સ દંપતિનો લગ્ન દિવસ ઉજવાયો હતો

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *