તા.૩૧-૩-૨૦૨૬ મંગળવાર સવારે ૧૧-૦૦ થી૧૨-૩૦ દરમ્યાન ચૈત્ર નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ડોડીયા રાજુભાઈ મોહનભાઈ પરિવાર તરફથી ૧૧ મનોદિવ્યાંગ કન્યાઓના પૂજન-ભેટ-ભોજનનો તથા સંસ્થાના અન્ય મનોદિવ્યાંગ બાળકોને પણ ભાવતું મધુર સ્વાદિષ્ટ રસ-પુરી ભોજન-ખમણનો પ્રસાદ ગ્રહણ,ભેટ પ્રદાન કરવાના ભવ્ય કાર્યક્રમનું અખબાર નગર સર્કલ નજીક આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ,નવાવાડજ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગમાં કરવામાં આવ્યું.હતું કાર્યક્રમને સતત કાર્યરત રહી મનોદિવ્યાંગ સંસ્થાના સંચાલક ચંદ્રસિંંહ ચૌહાણ અને શિક્ષીકા બહેનો તથા ગાયત્રી પરિવારજનોએ શ્રધ્ધાપૂર્વક ભાવથી મંત્રોચ્ચાર કરી કન્યા પૂજનનો કાર્યક્રમ કરાવ્યો હતો
તા.૩૧ માર્ચ ૨૦૨૬ મનોદિવ્યાંગ કન્યા પૂજન- ભોજન-પ્રસાદ ભેટ ડોડીયા પરિવાર તરફથી ચૈત્ર નવરાત્રી અનુષ્ઠાન. Gayatri Pariwar Naranpura Ahmedabad

Worldwide Views: 173


Read Time:1 Minute, 13 Second
