શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જમ્મુ-કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓએ ધર્મ પુછી નિર્દોષ પ્રવાસીઓ ઉપર અંધાધુંધ ગોળીબાર કરીને ને હત્યા કરી મારી નાખવામાં આવેલ તે સમાચાર સાભળી ને રાણા સમાજના તથા હિન્દુ ધર્મ ને ઘણુજ દુ:ખ થયેલ છે આતંકવાદી હુમલા મા જીવ ગુમાવનાર નિર્દોષ નાગરીકોને શ્રી નડિયાદ રાણા પરીવાર સમાજ કમીટી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ શ્રધ્ધાંજલી કાર્યક્રમ દરેક જ્ઞાતિ બંધુઓ એ હાજર રહેવા નમ્ર વિનંતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ :- તા. ૨૭/૪/૨૦૨૫ ને રવિવારે સમય સાંજે ૭/૩૦ કલાકે સ્થળ :- સલુણ બજાર. રાણા ચોક. ( ગણેશ ચોક). નડિયાદ