તા.૨૩-૧૦-૨૦૨૧ શ્રુતરક્ષા ફાઉન્ડેશન, ગાયત્રી પરિવાર નારણપુરા અને લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલ સંયુક્ત ઉપક્રમે સ્મિત ચાઈલ્ડ ઍજયુકેશનસંસ્થાના મેન્ટલી હેન્ડીક્રેફડ સ્પેશિયલ ચાઈલ્ડ દ્વારા સુંદર અક્ષર લેખન અને યોગ વર્કશોપ યોજાયો

Worldwide Views: 617
0 0

Read Time:1 Minute, 0 Second

તા.૨૩-૧૦-૨૦૨૧ શનિવાર સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાનમાં સ્મિત ચાઈલ્ડ ઍજયુકેશનસંસ્થાના મેન્ટલી હેન્ડીક્રેફડ સ્પેશિયલ ચાઈલ્ડને સુંદર અક્ષરે ઓમ તેમજ ગાયત્રી મંત્ર લેખન અને યોગ વર્કશોપ શ્રુતરોક્ષક ફાઉન્ડેશન, ગાયત્રી પરિવાર નારણપુરા અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સંયુક્ત ઉપક્રમે નવાવાડજ અખબાર નગર વિસ્તારમાં આવેલા મ્યુ.ગાર્ડનમા યોજાયો હતો જેમાં દિવ્યાંગ બાળકોને વાલીઓ તેમજ ઉપરોક્ત સંસ્થાઓના પદાધિકારીઓ, કાર્યકર્તાઓએ નાસ્તો- ભોજન,કલર્સ પેન, ડ્રોઈંગ પેડ,ગિફ્ટ,માસ્ક નિ:શુલ્ક વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

તા.૨૩-૧૦-૨૦૨૧ શ્રુતરક્ષા ફાઉન્ડેશન, ગાયત્રી પરિવાર નારણપુરા અને લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલ સંયુક્ત ઉપક્રમે સ્મિત ચાઈલ્ડ ઍજયુકેશનસંસ્થાના મેન્ટલી હેન્ડીક્રેફડ સ્પેશિયલ ચાઈલ્ડ દ્વારા સુંદર અક્ષર લેખન અને યોગ વર્કશોપ યોજાયો

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *